Maru Sarnamu

Maru Sarnamu (Gujarati)

Categories

Philosophy, Society & Culture

Number of episodes

4

Published on

2023-12-17 07:04:00

Language

Gujarati

Maru Sarnamu (Gujarati)

What’s This Podcast
About?

આજના સમયમાં જ્યારે ઈર્ષા, ગુસ્સો, નફરત, હરીફાઈ, શંકા, ચિંતા, દાવપેચ, અસલામતી,અવિશ્વાસ, ડર જેવા શબ્દો સ્થાન લઈ રહ્યા છે ત્યારે આપણે માત્ર એટલા સક્ષમ થઈએ કે કોઈ આપણામાં વિશ્વાસ મૂકે, કોઈના ઉદાસ ચહેરા પાછળની તકલીફ સમજીએ, સારું કામ કરનાર વ્યક્તિની પ્રશંસા કરીએ, બધાને થાય એટલા ખુશ રાખીએ, આપણું હોવું કોઈને સુરક્ષાનો એહસાસ અપાવે એટલું કરીએ, દિલમાં પ્રેમ રાખીએ. નબળી વ્યક્તિનો હાથ પકડીને આગળ લઈ જઈએ. ઈર્ષા રાખીને કોઈને નીચે લાવવા કરતા હાથ પકડીને એને આગળ લાવવા મથીએ. માત્ર આપણી જ વ્યક્તિઓ પણ આપણી હિમ્મત બની જાયને તો આસમાન સર કરી શકીએ. બસ થઈ શકે તો કોઈની હિંમત બનીએ. આજે માનવતા મટી રહી છે ત્યારે માનવ બનીએ.

Podcast Urls

Podcast Copyright

Maru Sarnamu

Start monitoring your podcast.

Sign up to track rankings and reviews from Spotify, Apple Podcasts and more.