એકત્ર જ્ઞાનગોષ્ઠિ માં આપનું સ્વાગત છે — અત્યારનાં જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ પ્રચુર માહિતીના યુગમાં, જ્યાં દરેક પાસે પોતાનો મત છે, ત્યાં વિષયને ખરા અર્થમાં સમજવા માટેનું પાયાનું જ્ઞાન ક્યાંક ખોવાઈ જાય છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, એકત્ર ફાઉન્ડેશન રજૂ કરે છે એકત્ર જ્ઞાનગોષ્ઠિ! તમે વિદ્યાર્થી હોવ કે શિક્ષક, વિચારક હોવ કે જીવન પ્રેમી — અહીં દરેક માટે છે કંઈક ખાસ. મળીએ દર અઠવાડિયે એક નવા વિષય અને વિચાર સાથે...
Ekatra AI team
Sign up to track rankings and reviews from Spotify, Apple Podcasts and more.